જેવું કર્મ તેવું ફળ

એક રાજા હતો 👑. તે ઘણી વાર વેશપલટો કરી નગર ચર્યા માટે નીકળતો. એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડયો. તેણે મુખ્યમાર્ગ પર એક મોટો પથ્થર…

લોકસાહિત્યના દુહા

→ નહીં આદર નહીં આવકાર નહીં નૈનોમાં નેહન એવા ઘેર કદી જવું ભલે કંચન વરસે મેઘ ૦૧ → નામ રહંતા ઠક્કરાં નાણાં નવ રહંતકીર્તિ કેરા કોટડાં પાડ્યા નવ પડંત. ૦૨…

લાયકાત

એક મંદિર હતું. એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.આરતી વાળો,પુજા કરવાવાળો માણસ,ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો… ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય,…

સફળતાનાં ચાર સૂત્રો

એક, ધ્યાનથી સાંભળવું. બીજું, ખૂબ જ સમજીને વિચાર કરવો. ત્રીજું, યોગ્ય નિર્ણય લેવો. ચોથું, તેને આચરણમાં મૂકવો. સફળતા તમારાં કદમ ચૂમશે.સફળતા બાદ અભિમાન અને નિષ્ફળતા બાદ ઉદાસી એ સ્વાભાવિક છે,…

સત્ય ધટના

સન ૧૮૮૧ ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિદ્યાર્થીઓને એક સવાલ કર્યો…આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોને બનાવ્યું છે ? શું પરમ ક્રુપાળુ પરમાત્માએ આ…

જિજ્ઞાસા વૃત્તિ થી દેશ અને સંસ્કૃતિ

જેના જીવન માં જિજ્ઞાસા નથી. તે માણસ પોતાના માટે અને દેશ કે સંસ્કૃતિ માટે કઈ કરી શકતો નથી. થોડા  વર્ષો પહેલા ની વાત છે. સૂર્યોદય થતા જ બધા બાળકો અભ્યાસ…

માનવજીવનનું મૂલ્ય શુ 🤔?

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર લઈને શાકભાજી વેંચવા વાળા પાસે…

ઝેર જેવી જિંદગી જીવું છું હું,હોય જો મીરાં તો પી જા તું મને…..!!