
👉 Gujarati Motivational Quotes સ્ટેટ્સ 💫| જીવનમાં આત્મવિશ્વાસ અને મહેનતનું મહાત્મ્ય
જીવનમાં જો એકવાર કોઈ નિર્ણય કરી લો તો પાછું વળીને ક્યારેય ના જોતા, કેમકે પાછું વળીને જોવાવાળા ક્યારેય ઇતિહાસ નથી રચતા. 💪📖 મંજિલ સુધી પહોંચવા માટે, સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવું પડે. 🎯🔥 ભાગ્યનો દરવાજો ખોલવા માટે માથા ના પછાડો,કર્મોનું તોફાન એવું મચાવો કે દરવાજા આપોઆપ ખુલી જાય. 🚪💥 હંમેશા મહેનત કરતાં…