
માતૃ જન્મદિવસે પ્રેમભરી શુભેચ્છા – Birthday wish for Mother
મોટા ભાગના બાળકો તેનો પહેલો શબ્દ બોલે છે જે “મા” (Maa) છે ગુજરાતમાં કેટલીક જગ્યાએ તેને “બા (Baa) પણ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં મા એક મહત્વપૂર્ણ પાત્ર છે. તેઓ તમારા બાળપણને આરામદાયક બનાવવા ઘણા પ્રયત્નો કરે છે. તે એક મા છે જે તેના બાળક માટે વહેલા ઉઠે છે અને મોડેથી સૂઈ જાય છે. …