રજનીકાંત – હેલો હુ રજનીકાંત બોલી રહ્યો છુ 📞
યુવક – હા ખબર છે.. બોલો ? 🤔
રજનીકાંત – તને કેવી રીતે ખબર કે મારો કૉલ છે 😎
યુવક – મારો મોબાઈલ સ્વિચ ઓફ હતો.. છતા કોલ આવ્યો 🤯📴📱
રજનીકાંત (એરલાઈન્સ વાળીને) – દિલ્હીથી ચેન્નાઈની ફ્લાઈટ કેટલા વાગ્યે છે? ✈️
એરલાઈન્સવાળી – સર…….એક કલાક પછી !!!! ⏰
રજનીકાંત – એ તો ઠીક છે તો તો હું ચાલતો જ ચેન્નાઈ જતો રહું. 🏃♂️💨😂
રજનીકાંતે એક વખત ઊંઘ માં કોઈ નંબર બોલ્યા… 😴🔢
આજે એ લોગ-ટેબલ થી ઓળખાય છે 📚🤣
તમને ક્યાક જોયેલા લાગે… 👀
શું તમે FB કે WhatsApp પર છો? 💬📱
ના ભાઈ, હું દસ વર્ષ થી તારો પાડોશી છુ. 🏠😅
પત્નિએ આકાશમાં તારાને જોઈને પતિને કહ્યું: 🌌🌟
“એવી કંઈ વસ્તું છે કે જે તમે દરરોજ જોઈ શકો છો પણ લાવી નથી શક્તાં?”
પતિ – પાડોશણ…!!! 😳🤣😅
વિદેશથી ગામમા ભુરીયા આવ્યા… 🌍🚗
દરવાજે લીંબુ મરચા લટકતા જોઇ ને પૂછ્યું – What is this? 🍋🌶
રઘો – ઇ એન્ટી વાયરસ છે. Made in India. 🇮🇳😂🛡️
આજકાલના છોકરાઓ ગીતો ગાય… 🎶🕺
“બનજા તુ મેરી રાની, તુજે મહેલ દિલાદુંગા” 👑🏰
પોતે તો “પ્રધાનમંત્રી આવાસ યોજના” ના ફોર્મ ગોતતો હોય!! 🏚️📝😂
ટીચર: આ કહેવતનો અર્થ સમજાવ – “સાપ ની પૂંછડી પર પગ મુકવો” 🐍👣
વિદ્યાર્થી: પત્ની ને પિયર જતી રોકવી 🤐😅
ટીચરે વિધાર્થીને ગુરુ માની લીધો.. 🎓🙏😂
બુલેટ ટ્રેન એવા દેશો માટે છે જ્યાં સમય ની અછત છે 🚄⏳
ભારતમાં તો બાયુ ગાડી રીવસઁ લેતી હોય ત્યારે…
સાત જણા પાછળ ઊભા રહી ને બોલે – “આવવા દો.. આવવા દો..” 😂🚙👬👭
રસ્તા પર ચાલતી મરઘી 🐔 અને એક્ટિવા ચલાવતી સ્ત્રી 🛵👩🦰
ક્યારે કઇ બાજુ ટર્ન લે એ જાણવું મુશ્કેલ છે 😵↩️➡️🤣
વેલેન્ટાઇન ડે ના દિવસે ગર્લફ્રેન્ડ ના હોય તો દુઃખી ન થવું ❤️🩹💔
કેમ કે… ગાંધી જયંતિના દિવસે ગાંધીજી કયા હોય છે???
મોજ માં રેવુ…! 🤷♂️😎🎉
આ ચાઇનીઝ લોકોની આંખ જેટલી ખૂલે છે… 😑🇨🇳
એટલી તો આપણે સ્કૂલમાં પ્રાર્થનાની વખતે ખોલતાં હતા 😅🙏👁️
ગુજરાતીઓજ લોકો મા એકતા લાવી શકે 😎
સરદાર પટેલે રજવાડાઓ એક કર્યા 🤝
મોદીએ અખિલેશ-રાહુલ, લાલુ-નીતીશને એક કર્યા 🧑🤝🧑
અને મુકલા એ વોડાફોન-આઇડિયા ને એક કરી દીધા 📱😆
ગુજરાતી પાસે દરેક પ્રોબ્લેમ માટે સોલ્યુશન હોય છે 🧠💡
બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ 😂🤷♂️