PM Kisan Yojana: ખેડૂતોને ક્યારે મળશે આગામી હપ્તો? 2026 ના નવા અપડેટ જાણો
PM Kisan Yojana: ખેડૂતોને ક્યારે મળશે આગામી હપ્તો? જાણો 2026 ના લેટેસ્ટ સમાચાર ભારત સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે ચલાવવામાં આવતી સૌથી મોટી યોજના એટલે PM Kisan Yojana . આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અત્યારે લાખો ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેમના…