વનતારા🐘સ્ટોરી: શું તમે જાણો છો અનંત અંબાણીની પદયાત્રા 🚶‍♂️🌿 અને વિશ્વની સૌથી મોટી વન્યજીવન બચાવ અભિયાન વિશે?🌍📢

ભારત એ માત્ર તેની સંસ્કૃતિ અને ઈતિહાસ માટે જ નહીં, પણ તેની સમૃદ્ધ પ્રાકૃતિક સંપત્તિ માટે પણ પ્રખ્યાત છે.જામનગરમાં આવેલું ‘વનતારા’ (Star of the Forest) વિશ્વનું સૌથી મોટું વન્યજીવ બચાવ અને પુનર્વસન કેન્દ્ર છે. અનંત અંબાણી દ્વારા સ્થાપિત આ કેન્દ્ર 3000 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને વન્યજીવોને નવું જીવન આપવા માટે કાર્ય કરે છે. Reliance…

Read More

જીવનનું સાચું સૌંદર્ય🌿✨: પ્રકૃતિ પાસેથી શીખવાનો સંદેશ 🚀

🌍 કિડીને પગનો દુખાવો નથી થતો કે… 🐜 હાથી🐘ને નથી વિચાર આવતો વજન ઘટાડવાનો… કરોળિયાને🕷પડવાનો ડર નથી લાગતો કે… સમડીને🦅 નથી ઊંચાઈનો ભય… 📢 તો પછી આપણે જ શા માટે ચિંતા, ડર, ભોગ-રોગ અને કંટાળાનો શિકાર બનીએ? 🤔 🦁 સિંહ કદી શિકારની ચિંતા કરતો નથી…🦒 જિરાફ કદી મણકાના દુઃખાવાથી પરેશાન થતો નથી…🐍 સાપ કદી ચાલી…

Read More

ભારતમાં ભાષાકીય વૈવિધ્ય અને સમસ્યાઓ: તમિલ અને હિન્દી ભાષાના વિવાદો 🚨આપણે શું જાણીએ છીએ? 🤔

ભારત એક એવો દેશ છે જ્યાં દરેક કિલોમીટર પર ભાષા બદલાય છે, કહેવાય છે કે “કોસ-કોસ પર પાણી બદલે, ચાર કોસ પર વાણી”. આ વિવિધતા આપણી સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતીક છે, પરંતુ સાથે સાથે આ વિવિધતા કેટલીક સમસ્યાઓ પણ ઊભી કરે છે. 🌈 ભારત એક એવો દેશ છે જેમાં ભાષાકીય વૈવિધ્ય ખૂબ જ વિશાળ છે. ભારતનું…

Read More

10 પ્રાચીન ભારતીય શોધો જેના વગર આધુનિક દુનિયાનો આધાર શક્ય જ નથી: શું તમે આ જાણો છો? 🛠️🌍

ભારત એ એવી ભૂમિ છે જેનો ઇતિહાસ અને સંસ્કૃતિ હજારો વર્ષ પુરાણી છે. આપણા પૂર્વજોએ શોધેલી અનેક વસ્તુઓએ આધુનિક દુનિયાને આકાર આપ્યો છે. આજે આપણે 10 પ્રાચીન ભારતીય શોધો વિશે જાણીશું જે આજની દુનિયાને પ્રભાવિત કરી રહી છે. તો ચાલો, આ જ્ઞાનની સફર શરૂ કરીએ! 📜✨ 1. શૂન્ય (Zero) – ગણિતનો આધાર શૂન્યની શોધ ભારતમાં થઈ હતી,…

Read More

બ્રહ્માંડ વિશે આશ્ચર્યજનક ફેક્ટસ: શું તમે આ ફેક્ટ્સ જાણો છો? 🌌✨🚀

બ્રહ્માંડ એ એવું રહસ્યમય અને અદ્ભુત સ્થાન છે જે આપણા મનને હંમેશા આકર્ષિત કરે છે. 🌠 અનંત આકાશ, તારાઓ, ગ્રહો અને ગેલેક્સીઝ વિશે જાણવાની ઇચ્છા દરેક માનવીમાં હોય છે. આજે આપણે બ્રહ્માંડ વિશેના આશ્ચર્યજનક ફેક્ટસ જાણીશું જે તમારી દુનિયા જોવાની દ્રષ્ટિ બદલી દેશે. તો ચાલો, આ અદ્ભુત સફર શરૂ કરીએ! 🚀 1. બ્રહ્માંડ કેટલું મોટું છે?…

Read More

જેવું કર્મ તેવું ફળ

એક રાજા હતો 👑. તે ઘણી વાર વેશપલટો કરી નગર ચર્યા માટે નીકળતો. એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડયો. તેણે મુખ્યમાર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ 🧐. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી 💌💰. પછી રાજા શું થાય…

Read More

લોકસાહિત્યના દુહા

→ નહીં આદર નહીં આવકાર નહીં નૈનોમાં નેહન એવા ઘેર કદી જવું ભલે કંચન વરસે મેઘ ૦૧ → નામ રહંતા ઠક્કરાં નાણાં નવ રહંતકીર્તિ કેરા કોટડાં પાડ્યા નવ પડંત. ૦૨ → નામી નરમાં નમ્રતા જગ કદી કમી ન જોય ,જુઓ , ત્રાજવું તોલતાં નમતું ભારી હોય . ૦૩ → નિચોવી અંગ એ નિજનું જીવનરસ અર્પતી…

Read More

લાયકાત

એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.આરતી વાળો,પુજા કરવાવાળો માણસ,ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો… ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય, કે એને ભાન જ રહેતુ નહીં. ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા…

Read More

સ્વામી વિવેકાનંદનો પાઠ: પ્રકાશ, અંધકાર અને શ્રદ્ધાનો સાચો સાર

સન ૧૮૮૧ ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિદ્યાર્થીઓને એક સવાલ કર્યો…આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોને બનાવ્યું છે ? શું પરમ ક્રુપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ? વિદ્યાર્થી – હા સાહેબ.. પ્રોફેસર –તો પછી શેતાનને કોને બનાવ્યો ? શું શેતાન પણ પ્રભુએ જ બનાવ્યો છે? વિદ્યાર્થી એકદમ…

Read More

માનવજીવનનું મૂલ્ય શુ 🤔?

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, “તું આ પથ્થર લઈને શાકભાજી વેંચવા વાળા પાસે જા. એ લોકો ભાવ પૂછે તો બે આંગળી ઊંચી કરજે.” યુવાન પથ્થર લઈને શાકમાર્કેટમાં ગયો. એક શાકભાજીવાળાને પથ્થર ગમ્યો. એને થયું કે પથ્થર સારો છે…

Read More
Back To Top
error: Content is protected !!