
💖 પ્રેમની મહેક: શાયરી અને કોટ્સ 📜✨
મનમા ઉભા કર્યા છે કેટલાક સવાલ, કેવી રીતે જણાવુ મારો હાલ, એમને કર્યો છે મને બેહાલ, અને પૂછે છે કેવા છે તમારા હાલ… 🤔💭💖 ભલે Bye કહી ને પણ તને online જોઈ છે, છતાં આંખ બંઘ કરી તને નજર સામે જોઈ છે… 👀❤️ શાયર હોવાની જરૂર ક્યાં હતી, પ્રેમ જતાવવાની જરૂર ક્યાં હતી. વાત છે…