
ગુજરાતના UNESCO હેરિટેજ સાઇટ્સ : આ અદભુત ઐતિહાસિક સ્થળો જોયા છે તમે? 🏛️ | World Heritage Day Special
🌍 વિશ્વ વારસો દિવસ – World Heritage Day નિમિત્તે ગુજરાતના અમૂલ્ય હેરિટેજ પર નજર દર વર્ષે 18 એપ્રિલે આપણે વિશ્વ વારસો દિવસ (World Heritage Day) મનાવીએ છીએ. UNESCO દ્વારા ઘોષિત આ દિવસનો હેતુ દુનિયાભરના સંસ્કૃતિ અને વારસાની સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. 🏛️ ગુજરાત, ઇતિહાસ, સંસ્કૃતિ અને શિલ્પ કળાનું ભંડાર છે. અહીં કેટલીક સાઇટ્સ…