ટેક્સીમાં બેઠેલા પેસેન્જરે ડ્રાઈવર ને કશુક કહેવા માટે પાછળથી એના ખભા ઉપર હાથ મુક્યો.
અચાનક ટેક્ષીનુ બેલેન્સ બગડ્યુ અને ટેક્ષી ફૂટપાથ પર ચઢી ગઈ.
પેસેન્જરે ટેક્ષી ડ્રાઈવર પાસે માફી માંગી અને કીધુ : મારા હાથ લગાવવાથી તમારું ધ્યાન ભંગ થઇ ગયું.
ટેક્ષી ડ્રાઈવર બોલ્યો : એવુ કશું નથી સાહેબ,,
ટેક્ષી ચલાવવાનો મારો પહેલો દિવસ છે..
આની પહેલા હુ 25 વર્ષ ” શબ-વાહિની ” ચલાવતો હતો .
એટલે હું બી ગયો કે પાછળવાળો કેવી રીતે ઉઠી ગયો…?
🙁🙁😟