ભારતમાં communication apps માટે મોટો બદલાવ આવી રહ્યો છે. 📱
સરકારના નવા નિયમ મુજબ હવે WhatsApp, Telegram, Signal જેવી apps SIM વગર કામ નહીં કરે.
આ બદલાવ cybersecurity અને fraud અટકાવવા માટે લાવવામાં આવ્યો છે. 🔐
🚨 શું નવું નિયમ આવ્યું છે?
ભારત સરકારના Department of Telecommunications (DoT) એ તાજેતરમાં એક મોટો નિયમ જાહેર કર્યો છે – SIM Binding Rule. આ નિયમ મુજબ WhatsApp, Telegram, Signal, Snapchat, ShareChat, JioChat જેવી બધી મેગેઝિંગ એપ્સ હવે સતત SIM verification કરશે. એટલે કે, જો તમે ફોનમાંથી SIM કાઢી નાખશો તો એપ તરત બંધ થઈ જશે.
🕒 Deadline
આ નિયમ 90 દિવસમાં અમલમાં આવશે. એટલે કે, ત્રણ મહિનામાં બધી એપ્સને આ સિસ્ટમ લાગુ કરવી પડશે.
🔍 કેમ આવી રહ્યું છે આ નિયમ?
- Fraud અટકાવવા માટે: ઘણા લોકો inactive SIM અથવા Wi-Fi પર account ચલાવતા હતા.
- Cybersecurity મજબૂત કરવા માટે: SIM વગર account ચલાવવાથી identity misuse થતો હતો.
- Fake accounts બંધ કરવા માટે: SIM bindingથી anonymous accounts ચલાવવું મુશ્કેલ બનશે.
📱 તમારા માટે તેનો અર્થ શું?
- જો તમે WhatsApp, Telegram, Signal જેવા apps SIM વગર ચલાવતા હો, તો હવે એ શક્ય નહીં રહે.
- SIM card remove કરતા જ app auto logout થઈ જશે.
- WhatsApp Web માટે પણ 6 કલાક auto logout rule લાગુ થશે.
👥 કોને અસર થશે?
- Normal users: જે લોકો SIM કાઢીને Wi-Fi પર apps ચલાવતા હતા.
- Frequent travelers: dual-SIM અથવા eSIM વાપરતા લોકો.
- Business accounts: multiple devices પર WhatsApp ચલાવતા લોકો.
🌐 Positive Side
- Fraud calls અને scams ઓછા થશે.
- Fake WhatsApp groups અને Telegram channels બંધ થશે.
- Cybersecurity વધુ strong બનશે.
⚠️ Negative Side
- Usersને inconvenience થશે.
- Dual-SIM users માટે મુશ્કેલી.
- WhatsApp Web usersને વારંવાર login કરવું પડશે.
આ નિયમ India માં communication apps માટે એક મોટો બદલાવ છે. 👉 SIM Binding Rule societyને સુરક્ષિત બનાવશે, પરંતુ usersને થોડું inconvenience પણ થશે. 👉 હવે messaging apps SIM વગર ચલાવવી શક્ય નહીં રહે.




