
રામનવમી ની શુભકામનાઓ: Ram Navami Wishes
રામ ભગવાનનો જન્મ ચૈત્રી નવરાત્રીના નવા દિવસે થયો હતો. શાસ્ત્રો મુજબ, ભગવાન રામ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ અને પુષ્ય નક્ષનાત્રના દિવસે ભગવાન રામ ધરતી પર અવતર્યા હતા. ત્યારે ભગવાન રામના જ્ન્મની લોકો વિવિધ રીતે ઉજવણી કરતા હોય છે, રામ મંદિરમાં ધુમધામથી રામ લલ્લાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ શુભ દિવસને ચિહ્નિત…