Sardar Vallabhbhai Patel

Sardar Vallabhbhai Patel: ભારતના ‘આયર્ન મેન’ અને તેમના 5 અદભૂત યોગદાન

Sardar Vallabhbhai Patel એટલે આધુનિક ભારતના પાયાના પથ્થર અને અખંડ ભારતના પ્રણેતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક લડવૈયાઓનું યોગદાન રહ્યું છે, પરંતુ દેશને આંતરિક રીતે એક મજબૂત તાંતણે બાંધવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે છે Sardar Vallabhbhai Patel. તેમને દુનિયા “ભારતના લોખંડી પુરુષ” (Iron Man of India) તરીકે ઓળખે છે, કારણ કે તેમની નિર્ણયશક્તિ…

Read More
Back To Top
error: Content is protected !!