શિયાળાની શરૂઆત: 🥜અડદિયા (Adadiya) બનાવવાની ટ્રેડિશનલ રીત
શિયાળો એટલે ગરમ ગરમ અડદિયા! ❄️🔥ગુજરાતીઓ માટે શિયાળાની શરૂઆત એટલે ઘરમાં ખાસ મીઠાઈઓ, ladoo, pak અને winter special dishesની મજા. એમાં સૌથી લોકપ્રિય અને રસદાર મીઠાઈ છે અડદિયા. અડદિયા માત્ર એક sweet નથી—તે આપણા ઘરોની ટ્રેડિશનલ રીત, સ્વાદ, અને આરોગ્ય ત્રણેયનું મિશ્રણ છે.દાદી-નાનીના હાથે બનેલા અડદિયાનું સ્વાદ આજે પણ યાદ કરી લઈએ તો મોં મા…