
શું તમે જાણો છો આ ગુજરાતના પ્રખ્યાત યુવા લોકગાયક ને ? : આદિત્ય ગઢવી🎤🎶
ગુજરાતી લોકસંગીતને નવી ઊંચાઈએ પહોંચાડનારા આદિત્ય ગઢવી એક પ્રખ્યાત ગાયક છે.આદિત્ય ગઢવીનો જન્મ ગુજરાતમાં થયો હતો. તેમને બાળપણથી જ સંગીતનો શોખ હતો. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી અને ગાંધર્વ મહાવિદ્યાલયમાં સંગીતનો અભ્યાસ કર્યો. આદિત્ય ગઢવીએ તેમની સફળતાની શરૂઆત રિયાલિટી શો “લોક ગાયક ગુજરાત” જીતીને કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાતી લોકગીતો અને સુગમ સંગીતમાં પોતાની ઓળખ બનાવી.આદિત્ય ગઢવીએ…