ગુજરાત બજેટ 2025-26ની મુખ્ય હાઇલાઇટ્સ : તમારા ટેક્સના પૈસા ક્યાં ખર્ચાશે?

(Gujarat Budget 2025-26 Highlights: Where Will Your Tax Money Be Spent?) ગુજરાત સરકારે 3.70 લાખ કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ 2025-26 રજૂ કર્યું છે, જે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું છે. ગુજરાતના બજેટ 2024-25 કરતાં 12% વધારો થયો છે.. જાણો કે તમારા ટેક્સના પૈસા કયા ક્ષેત્રોમાં ફાળવવામાં આવશે અને તેનો સીધો લાભ તમને કેવી રીતે મળશે. 🏠 ઘરનું સ્વપ્ન સાકાર: આવાસ યોજનાઓમાં મોટી છૂટ…

Read More
Back To Top
error: Content is protected !!