વિશ્વના 20% ઓક્સિજનનો સ્ત્રોત: 🌿એમેઝોન જંગલને નજીકથી જાણો! 🔬
Amazon Rainforest દુનિયાનો સૌથી મોટો જંગલ છે. Brazil, Peru, Colombia, Venezuela, Ecuador, Bolivia, Guyana, Suriname અને French Guiana સુધી ફેલાયેલો આ જંગલ બાયોડાઇવર્સિટી(જૈવવિવિધતા), climate balance અને indigenous cultures માટે world-famous છે. 🐾 બાયોડાયવર્સિટી: જીવસૃષ્ટિનો ખજાનો એમેઝોનમાં આશરે 40,000 છોડ species, 1,300 bird species, 3,000 fish species, 430 mammals અને 2.5 million insect species છે. એટલે…