
શું ChatGPTની Ghibli-Style ઇમેજ જનરેશન ટ્રેન્ડમાં જોડાવા તૈયાર છો? 🎨 | જાણો AIની જાદુઈ દુનિયા અને વિવાદો!
એકાએક, સોશિયલ મીડિયા Studio Ghibli જેવી જાદુઈ અને સ્વપ્નિલ AI-જનરેટેડ ઇમેજીથી ભરાઈ ગયું છે! OpenAIના ChatGPT-4o અપડેટ પછી, લોકો પોતાની ફોટોઝ અને મેમ્સને Hayao Miyazakiના લેજન્ડરી એનિમેશન સ્ટાઇલમાં ફેરવી રહ્યા છે. આ ટ્રેન્ડે ઇન્ટરનેટને તૂતી નાખ્યો છે, પરંતુ સાથે સાથે કોપીરાઇટ અને આર્ટિસ્ટિક એથિક્સ પર ચર્ચાઓ પણ છેડી છે.જ્યારે આપણે Studio Ghibli વિશે વિચારીએ, ત્યારે આંખ સામે એક જાદુઈ દુનિયા ખૂલી જાય…