બાળકો 🧒પાસેથી શીખવાનો દિવસ – પ્રેમ, આનંદ અને નિર્દોષતા!🎁 બાળ દિવસ (Nov 14)
આપણા સૌના જીવનમાં બાળપણ એક એવો સમય છે, જેની યાદો હંમેશા એક મીઠી સુગંધની જેમ મનમાં મહેકતી રહે છે. ૧૪ નવેમ્બરની તારીખ આવે એટલે તરત જ આપણે આપણા દેશના પ્રથમ વડાપ્રધાન સ્વ. પંડિત જવાહરલાલ નેહરુને યાદ કરીએ છીએ, જેમને બાળકો એટલા વહાલા હતા કે તેઓ ‘ચાચા નેહરુ’ તરીકે ઓળખાયા. આ દિવસ માત્ર ઉજવણીનો નથી, પણ…
