🔬 હેલ્થકેરમાં AI: ડૉક્ટરો માટે બન્યું સુપર અસિસ્ટન્ટ
આજકાલ હેલ્થકેર ફિલ્ડમાં AI (Artificial Intelligence) સૌથી મોટું બદલાવ લાવી રહ્યું છે. પહેલા જે કામમાં કલાકો લાગતા હતા, આજે AI મિનિટોમાં કરી દે છે. AI ડૉક્ટરને માત્ર મદદ જ નથી કરતી, પણ સારવાર વધુ ઝડપી અને સચોટ બનાવે છે. Microsoft એ પણ તેમના રિપોર્ટમાં AI હેલ્થકેરના 5 મુખ્ય ફાયદા જણાવ્યા છે. ⭐ 1. AI Medical…