❄️ શિયાળામાં તમારા બાળકની Immunity માટે આ 5 ભૂલો ન કરતા 🛑(જાણો, નહીંતર પસ્તાશો!)
શિયાળાની ઋતુમાં ઠંડી, સૂકી હવા અને ઓછો સૂર્યપ્રકાશ બાળકોના આરોગ્ય પર સીધો અસર કરે છે. આ મોસમમાં શરદી, ઉધરસ, તાવ, ગળાનો દુખાવો અને વાયરસના ચેપ વધુ જોવા મળે છે. ખાસ કરીને નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તેઓ ઝડપથી બીમાર પડી શકે છે. આવા સમયમાં, ન્યુટ્રિશનિસ્ટ દ્વારા આપવામાં આવેલી કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ…