ગુજરાતી સિનેમાનો સુવર્ણ યુગ: ‘લાલો’નો જાદુ અને નવેમ્બરની મોટી ફિલ્મો!🌟
ગુજરાતી ફિલ્મોનો માહોલ અત્યારે એકદમ ગરમાગરમ છે! વર્ષ 2025 આપણા Dhollywood માટે સુવર્ણ યુગ સાબિત થઈ રહ્યું છે. એક પછી એક એવી ફિલ્મો આવી રહી છે, જે માત્ર મનોરંજન નથી આપતી, પણ દિલને સ્પર્શી જાય છે. ઓક્ટોબરમાં રિલીઝ થયેલી ત્રણ મોટી ફિલ્મો – લાલો – કૃષ્ણ સદા સહાયતે, ચણિયા ટોળી, અને મિસરી – એ બોક્સ…
