
આવી ગયો છે ઇન્ડિયા નો તહેવાર: IPL🏆2025 માં તમારી ટીમ કઈ છે? 🏏
IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ભારતનો સૌથી મોટો ક્રિકેટ ઉત્સવ છે, જે 2008માં શરૂ થયો. BCCI દ્વારા યોજાતી આ ટી20 સ્પર્ધામાં દુનિયાભરના શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લે છે. ચાલો, IPLના ઇતિહાસ, યાદગાર પળો, વિજેતા ટીમો અને 2025ની ટીમોની જાણકારી મેળવીએ! IPLનો ઇતિહાસ 📜 IPLની યાદગાર પળો 🌟 સૌથી વધુ ટાઇટલ જીતનારી ટીમો 🏆 ટીમ ટાઇટલ વર્ષ કપ્તાન…