⭐ શનિવારનો શુભ દિવસ – હનુમાન ચાલીસાની પોઝિટિવ એનર્જી 🔥🕯️
શનિવારનો દિવસ હનુમાનજીનો ખાસ માનવામાં આવે છે. બાળપણથી આપણે સાંભળ્યું છે કે શનિવારે હનુમાન ચાલીસા પાઠ કરવાથી શનિના દોષ ઓછા થાય છે અને જીવનમાં શાંતિ આવે છે. જ્યારે જીવનમાં વાંધા, તણાવ, ડર કે નેગેટિવિટી વધારે હોય, ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ મનને નવી ENERGY આપે છે. 🙌 🙏 હનુમાન ચાલીસા શું છે? હનુમાન ચાલીસા તુલસીદાસજી દ્વારા…