હેલ્ધી ફૂડ હેબિટ્સ – ફિટનેસ માટે જરૂરી માર્ગદર્શિકા🥗
આજની આ ફાસ્ટ-ફૉરવર્ડ લાઈફમાં આપણે બધા દોડી રહ્યા છીએ. પૈસા કમાવવા, કરિયર બનાવવી, સારું ઘર લેવું… આ બધું જરૂરી છે, પણ આ બધામાં આપણે આપણા શરીરને ભૂલી જઈએ છીએ. શરીર એટલે આપણું ઘર. જો ઘર જ કમજોર હશે, તો આ બધું કામ કેવી રીતે કરી શકાશે? સાચું કહું તો, ફિટનેસ એટલે સિક્સ-પૅક એબ્સ બનાવવાની વાત…