Kutch Street Food: કચ્છના 7 પ્રખ્યાત વ્યંજનો જે તમારું દિલ જીતી લેશે
Kutch Street Food: કચ્છના સ્વાદની સફર – ભુજની દાબેલીથી લઈને ખાવડાના મેસુક સુધીની જયાફતકચ્છની ધરતી માત્ર તેના સફેદ રણ માટે જ નહીં, પણ તેના અનોખા સ્વાદ અને રસોઈકળા માટે પણ વિશ્વભરમાં જાણીતી છે. જો તમે ખાણીપીણીના શોખીન હોવ, તો Kutch Street Food નો સ્વાદ માણ્યા વગર તમારી કચ્છની યાત્રા અધૂરી ગણાય. અહીંના મસાલા, ચટણી અને…