
સુનીતા વિલિયમ્સે સ્પેસમાં 9 મહિના શું કર્યું? તેમના પ્રયોગોથી શું શીખ્યા વૈજ્ઞાનિકો? 🌌
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની પૃથ્વી પર ઘરવાપસી! 🌟 NASAના અભિયાનમાં ભાગ લેતા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 19 માર્ચ, 2025ના રોજ પૃથ્વી પર ભારતીય સમય મુજબ સવારના ૩.૨૭ વાગ્યે ફ્લોરિડા ના કિનારે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. તેમનો સ્પેસ મિશન મૂળે 8 દિવસનો હતો, પરંતુ બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં થયેલી ટેક્નિકલ ખામીઓને કારણે તેમને 9 મહિના સુધી…