તમારી બધી મુશ્કેલીઓનો ⚡ અંત લાવશે ભગવાન મહાકાલનો 🔱 આ ‘ગુપ્ત મંત્ર’. ચૂકશો નહીં!🙏
“મહાકાલ” શબ્દ સાંભળતાં જ એક દિવ્ય અને ભયંકર શક્તિની છબી મનમાં ઊભી થાય છે. મહાકાલ એટલે ભગવાન શિવનો એક તીવ્ર સ્વરૂપ — જે “સમયના સ્વામી” તરીકે ઓળખાય છે. મહાકાલ માત્ર એક દૈવી સ્વરૂપ નથી, પણ એ છે ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ — જે 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી એક છે. એ સાથે મહાકાલ હિંદુ અને બૌદ્ધ ધર્મમાં પણ…