ગુજરાત મતદાર યાદી – 🗳️ગુજરાતની ઇલેક્ટોરલ રોલ લિસ્ટ (PDF) કેવી રીતે ડાઉનલોડ કરવી
ભારતના દરેક નાગરિક માટે મતદાન એ સૌથી મહત્વપૂર્ણ અધિકાર છે. ચૂંટણીના સમયમાં દરેક મતદારોની માહિતી સાચવી રાખવા માટે મતદાર યાદી (Voter List) તૈયાર કરવામાં આવે છે.જો તમે ગુજરાતમાં રહો છો અને તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ચકાસવું હોય, અથવા નવી ઇલેક્ટોરલ રોલ લિસ્ટ (Electoral Roll List) PDF ડાઉનલોડ કરવી હોય — તો…
