Latest Posts 📌

    જીવનનું સાચું સૌંદર્ય🌿✨: પ્રકૃતિ પાસેથી શીખવાનો સંદેશ 🚀

    🌍 કિડીને પગનો દુખાવો નથી થતો કે… 🐜
    હાથી🐘ને નથી વિચાર આવતો વજન ઘટાડવાનો…
    કરોળિયાને🕷પડવાનો ડર નથી લાગતો કે…
    સમડીને🦅 નથી ઊંચાઈનો ભય…

    📢 તો પછી આપણે જ શા માટે ચિંતા, ડર, ભોગ-રોગ અને કંટાળાનો શિકાર બનીએ? 🤔

    🦁 સિંહ કદી શિકારની ચિંતા કરતો નથી…
    🦒 જિરાફ કદી મણકાના દુઃખાવાથી પરેશાન થતો નથી…
    🐍 સાપ કદી ચાલી થાકતો નથી…
    🐎 ઘોડા ઊભા ઊભા આખી જીંદગી જીવે છે, તો પણ થાકતો નથી…

    💡 પશુ-પંખીઓ સહજતા અને સરળતા સાથે જીવે છે, તો આપણે કેમ નહીં? 🌟

    🌟 અદ્ભુત માનવ શરીર – ભગવાનની અનમોલ કૃપા 🙏

    આપણે કદી અરજી કરી હતી કે…
    🧠 અદ્ભુત દિમાગ મળે?
    ❤️ સતત ધબકતું હૃદય?
    👁 આંખો જે દિવસ-રાત દ્રશ્યો કેદ કરે?
    👂 કાન જે અવાજોને કોડ-ડિકોડ કરે?
    👅 જીભ જે 10,000+ ફ્લેવર ટેસ્ટ કરી શકે?

    💧 75% પાણીથી ભરેલા શરીરમાં અણગણિત છિદ્રો હોવા છતાં, એ કદી લીક નથી થતું! 😲

    🚶‍♂️ ગાડીનાં ટાયર ઘસાય છે, પણ પગનાં તળિયા કદી ઘસાતા નથી! 🤯

    🌟 આ બધું જ ઈશ્વરની અદ્ભુત કૃપા છે, જે આપણે કદી વિચાર્યું પણ નથી! 🙌

    🙏 ભગવાન પાસે શું માંગીશું?

    સદબુદ્ધિ – ઈશ્વરનું શાશ્વત સ્મરણ
    🙏 કૃતજ્ઞતા – દરેક પળનો આનંદ માણવો
    💡 સહજતા – પ્રકૃતિની જેમ જીવવાનું શીખવું

    💭 તો ચાલો, એક વાર પ્રયત્ન કરી જોઈએ… સહજ જીવન તરફ! 🚀💚

    📢 તમારા વિચારો નીચે કોમેન્ટમાં શેર કરો! 💬💖

    Spread the love
    Back To Top
    error: Content is protected !!