ગુજરાતી જોક્સ: Stress-Free Laughter Dose!😆
હાસ્ય એ જીવનની સૌથી મીઠી દવા છે. Stress હોય કે boring mood — એક ગુજરાતી જોક બધું fresh કરી શકે છે! ચાલો માણીએ એવા જોક્સ જે તમને literally હસાવી દેશે 😆 પપ્પા: “બેટા, exam કેમ ખરાબ ગયો?” 📚 બેટા: “પપ્પા, paper તો easy હતો… પણ questions tricky હતા.” 🤔પપ્પા: “એ તો બધામાં હોય…”બેટા: “હા, પણ…