Latest Posts 📌
    JOKES

    બસ, આટલું વાંચી લો: તમારો મૂડ 100% સુધરી જશે! 😉 😂📲

    બેન: આ ટીવી કેટલાની છે ભાઈ? 🤔
    ટીવીવાળો: 55,000 રૂપિયા નો.
    બેન: આટલો મોંઘો! તેમાં શું ખાસ છે?
    ટીવીવાળો: લાઈટ⚡️ ગયા પછી ઓટોમેટિક બંધ થઈ જાય છે!
    બેન: તો તો પેક કરી દો પછી! 😂🤣

    પત્ની: સાંભળો છો? મારી બહેનપણીનો પતિ એને ફરવા લઈ ગયો છે… મારે પણ જવું છે.🙄
    પતિ: પણ આપણે ક્યાં જઈશું?🤔
    પત્ની: (ગુસ્સે થઈને) પણ ક્યાંક તો લઈ જાવ!😡
    પતિ: સારું, ચાલ… નજીકનાં પોલીસ સ્ટેશન જઈએ.🚓
    પત્ની: કેમ?
    પતિ: તારી બહેનપણીના પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા કે એ તને કેમ ફરવા નથી લઈ જતો!🤣

    મમ્મી: શું કરે છે બેટા? 🤔
    મનિયો: વાંચું છું મમ્મી 📖🙂
    મમ્મી: સારું બેટા… શું વાંચું છે એ તો કહેજે? 🤨
    મનિયો: “તમારી થનારી વહુના મેસેજ વાંચું છું!” 😍📱😂😂

    પપ્પુ કેળા🍌 ખરીદવા ગયો.
    પપ્પુ: ભાઈ 1 કેળું🍌 લેવા હોય તો કેટલાનું મળશે? 🤔
    કેલાવાળો: 10 રૂપિયાનું…
    પપ્પુ: અરે ભાઈ 4 રૂપિયામાં આપો ને. 😐
    કેલાવાળો: ગાંડો છો? 🤬
    4 રૂપિયામાં તો ખાલી છાલ 🍌 જ આવે…
    પપ્પુ: આ લે ગાંડા, 6 રૂપિયા… અને ફક્ત કેળું🍌 આપી દે,
    છાલ🍌 તો તું રાખી લે… 😜😂

    રાજુની પત્ની ડ્રાઇવર સાથે ભાગી ગઇ. 💔🏃‍♀️

    સંજુએ પુછ્યું હવે તું શું કરીશ? 🤔

    રાજુ-, ‘કરવાનું શું હોય હવે ગાડી હું જાતે ચલાવીશ..! 🤷‍♂️😂🚗💨

    મોદીજી અને અમિતજી, 3-4 વર્ષ આમ જ લાગી રહેશે…

    તો સ્કુલોમાં ક્લાસ મોનીટર 👨‍🏫 પણ ભાજપના જ હશે!! 🚩😂

    👉 વધુ રમૂજી ગુજરાતી જોક્સ માટે નીચેના લિંક્સ પર ક્લિક કરો:

    🔹 રમુજી-મજેદાર ગુજરાતી જોક્સ કલેક્શન:
    https://gujjufunclub.com/funniest-gujarati-jokes-collection/

    🔹 ગુજરાતી હસબેન્ડ–વાઈફ મજેદાર જોક્સ:
    https://gujjufunclub.com/gujarati-husband-wife-funny-jokes/

    Spread the love
    Back To Top
    error: Content is protected !!