Latest Posts 📌

    એક, ધ્યાનથી સાંભળવું.

    બીજું, ખૂબ જ સમજીને વિચાર કરવો.

    ત્રીજું, યોગ્ય નિર્ણય લેવો.

    ચોથું, તેને આચરણમાં મૂકવો.

    સફળતા તમારાં કદમ ચૂમશે.સફળતા બાદ અભિમાન અને નિષ્ફળતા બાદ ઉદાસી એ સ્વાભાવિક છે, પરંતુ બધું જ ઇશ્વરની ઇચ્છાએ થાય છે તેવું માનવાથી બંનેથી બચી શકાય છે.

    Spread the love
    Back To Top
    error: Content is protected !!