બેન: આ ટીવી કેટલાની છે ભાઈ? 🤔
ટીવીવાળો: 55,000 રૂપિયા નો.
બેન: આટલો મોંઘો! તેમાં શું ખાસ છે?
ટીવીવાળો: લાઈટ⚡️ ગયા પછી ઓટોમેટિક બંધ થઈ જાય છે!
બેન: તો તો પેક કરી દો પછી! 😂🤣
પત્ની: સાંભળો છો? મારી બહેનપણીનો પતિ એને ફરવા લઈ ગયો છે… મારે પણ જવું છે.🙄
પતિ: પણ આપણે ક્યાં જઈશું?🤔
પત્ની: (ગુસ્સે થઈને) પણ ક્યાંક તો લઈ જાવ!😡
પતિ: સારું, ચાલ… નજીકનાં પોલીસ સ્ટેશન જઈએ.🚓
પત્ની: કેમ?
પતિ: તારી બહેનપણીના પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા કે એ તને કેમ ફરવા નથી લઈ જતો!🤣
મમ્મી: શું કરે છે બેટા? 🤔
મનિયો: વાંચું છું મમ્મી 📖🙂
મમ્મી: સારું બેટા… શું વાંચું છે એ તો કહેજે? 🤨
મનિયો: “તમારી થનારી વહુના મેસેજ વાંચું છું!” 😍📱😂😂
પપ્પુ કેળા🍌 ખરીદવા ગયો.
પપ્પુ: ભાઈ 1 કેળું🍌 લેવા હોય તો કેટલાનું મળશે? 🤔
કેલાવાળો: 10 રૂપિયાનું…
પપ્પુ: અરે ભાઈ 4 રૂપિયામાં આપો ને. 😐
કેલાવાળો: ગાંડો છો? 🤬
4 રૂપિયામાં તો ખાલી છાલ 🍌 જ આવે…
પપ્પુ: આ લે ગાંડા, 6 રૂપિયા… અને ફક્ત કેળું🍌 આપી દે,
છાલ🍌 તો તું રાખી લે… 😜😂
રાજુની પત્ની ડ્રાઇવર સાથે ભાગી ગઇ. 💔🏃♀️
સંજુએ પુછ્યું હવે તું શું કરીશ? 🤔
રાજુ-, ‘કરવાનું શું હોય હવે ગાડી હું જાતે ચલાવીશ..! 🤷♂️😂🚗💨
મોદીજી અને અમિતજી, 3-4 વર્ષ આમ જ લાગી રહેશે…
તો સ્કુલોમાં ક્લાસ મોનીટર 👨🏫 પણ ભાજપના જ હશે!! 🚩😂
👉 વધુ રમૂજી ગુજરાતી જોક્સ માટે નીચેના લિંક્સ પર ક્લિક કરો:
🔹 રમુજી-મજેદાર ગુજરાતી જોક્સ કલેક્શન:
https://gujjufunclub.com/funniest-gujarati-jokes-collection/
🔹 ગુજરાતી હસબેન્ડ–વાઈફ મજેદાર જોક્સ:
https://gujjufunclub.com/gujarati-husband-wife-funny-jokes/




